અનિયમિત વર્તુળાકાર ગતિ માં પદાર્થ નો પ્રવેગ $5\, ms^{-2}$ હોય તો નીચેનામાથી શું સાચું છે?

  • [AIIMS 2009]
  • A

    ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ અનુક્રમે $3\, ms^{-2}$ અને $4\, ms^{-2}$ થાય.

  • B

    ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ અનુક્રમે $2\, ms^{-2}$ અને $3\, ms^{-2}$ થાય.

  • C

    ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ બંને $5\, ms^{-2}$ થાય.

  • D

    ત્રિજયાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ અનુક્રમે $5\, ms^{-2}$ અને $3\, ms^{-2}$ થાય. 

Similar Questions

સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણ આપી આપો. 

યોગ્ય રીતે આકૃતિ દોરી સાપેક્ષ વેગની (Relative velocity) સમજૂતી આપો. 

એક પ્રક્ષિપ્ત ($\hat i + 2\hat j$)$ms^{-1}$ જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં $\hat i$ એ સમક્ષિતિજ દિશામાં અને $\hat j$ એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો $g=10$ $ms^{-2}$ હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.

  • [JEE MAIN 2013]

કોઈ ઊંચા ટાવર પરથી એક બોલને અધોદિશામાં મુક્તપતન આપવામાં આવે છે અને બીજા બોલને તે જ સ્થાનેથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે, તો કયો બોલ જમીન પર પહેલા આવશે ?

એક ગતિમાન કણનું કોઈ $t$ સમયે સ્થાન $x = a\, t^2$ અને $y = b\, t^2$ વડે દર્શાવેલ છે. તો કણની ગતિ કેટલી હશે?

  • [AIIMS 2012]